જસદણ શહેરમાં સૌ પ્રથમ વાર "કુદરત તરફ પાછા વળો" કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય, રાષ્ટ્ર અને ગૌ પ્રત્યે લોક જાગૃતિ અન્વયે અષ્ટાંગ આયુર્વેદિક ધામના ખ્યાતનામ વૈધશ્રી મહેન્દ્રસિંહ સરવૈયાની "આયુર્વેદ કથા" નું ભવ્ય આયોજન તા. 29/05/2023 ને સોમવારની રાત્રે 8 કલાકે, આર.કે.વાટીકા પાર્ટી પ્લોટ, આટકોટ રોડ - જસદણ ખાતે રાખવામાં આવેલ છે તેમજ કથા સ્થળ પર પ્રાકૃતિક ઉત્પાદન તથા દેશી બીજના વેચાણનાં સ્ટોર સાંજે 5 થી 8 સુધી રાખેલ છે. તો જસદણ શહેર તેમજ આસપાસના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં પરિવાર સાથે અચૂક સમયસર પધારી કથા રસપાન કરવા અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌને ભાવભર્યું હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોદાદા ગામે માટી ખનનનું મસમોટું નેટવર્ક ભૂસ્તર વિભાગે ઝડપી પાડ્યું
પ્રાપ્ત માહિતી મુજબ મહુવા તાલુકાના કોદાદા ગામે ચાલતા ગેરકાયદેસર માટી ખનન અંગે સુરત જિલ્લા સિનિયર...
ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ ચાલુ, 6 ધારાસભ્યો પક્ષ છોડશે; શું ભંડોળનો અભાવ કારણ છે?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે. દરમિયાન, રોકડની તંગીનો સામનો કરી રહેલી...
35 वाहन राख जब्त पटाखों के फटने से थाना परिसर में लगी आग
35 वाहन राख जब्त पटाखों के फटने से थाना परिसर में लगी आग।
जनपद जौनपुर के तहसील...
ರಾಜ್ಯ ಸರ್ಕಾರವು ಬಂಜಾರ ಸಮುದಾಯದ ವಿವಿಧ ಬೇಡಿಕೆಗಳನ್ನು ಈಡೇರಿಸುವಂತೆ ಒತ್ತಾಯಿಸಿದರು.
ಜನವರಿ 31, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಬಂಜಾರ ಯುವಕರ ಮತ್ತು...