રાજુલા એસ.ટી.ડેપો ખાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે 3 નવી બસ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.રાજુલા એસ.ટી.ડેપો ખાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ના હસ્તે 3 નવી બસ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો..

રાજુલા એસ.ટી. ડેપો ખાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ના વરદહસ્તે 3 નવી બસ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો..

 રાજુલા એસ.ટી ડેપો ખાતે 3નવી એસટી બસ નું લોકાર્પણ કાર્યક્રમ માં ભાજપ આગેવાનો રવુભાઈ ખુમાણ તેમજ વેપારી મિત્રો સહિત ના લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમ રાજુલા થી ભુજ રૂટની બે બસ અને રાજુલા થી અમરેલી મીની બસ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા નવી બસ ડ્રાઇવિંગ કરી ચલાવી ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓ ને રાજુલા શહેર ની મુસાફરી કરવી હતી અને શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે રાજુલા ભુજ નવી બે બસો સ્લીપર ક્રોસ અને મીની બસ નું રાજુલા અમરેલી ધારાસભ્યના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.