બનાસકાંઠા જિલ્લાના ભીલડી પંથકના ગ્રામીણ વિસ્તારમાં બોગસ ડોક્ટરની ધમધમતી હાટડીઓ જોવા મળી રહી હોવાની ચર્ચાએ જોર પકડયું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો એક મહિના અગાઉ જિલ્લા એસઓજી પોલીસ અને આરોગ્ય ટીમ દ્વારા જિલ્લામાં રેડ કરતાં અનેક બોગસ ડોક્ટરની અટકાયત કરી હતી ત્યારબાદ બોગસ ડોક્ટરો ઉંદરની જેમ ડરમાં ઘુસી ગયા હતા બાદમાં ફરીથી ભીલડી પંથકના કેટલાક ગામડાઓમાં બોગસ ડોક્ટરની ખુલ્લેઆમ હાટડીઓ જોવા મળી રહી છે અને કોઈપણ ડિગ્રી વગર સટટર ખુલ્લા કરીને બેઠા આવા બોગસ ડોકટરો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসমৰ গাঁও বা চহৰ বিয়াৰ দিনা পৰম্পৰাগত পানী তোলা দৃশ্য
অসমৰ গাঁও বা চহৰ বিয়াৰ দিনা পৰম্পৰাগত পানী তোলা দৃশ্য।
छिंदवाड़ा के बाद सागर में होगी पं. धीरेंद्र शास्त्री की 3 दिवसीय कथा, सितंबर में इस दिन से शुरू होगा कार्यक्रम
BAGESHWAR MAHARAJ: छिंदवाड़ा के बाद सागर में होगी पं. धीरेंद्र शास्त्री की 3 दिवसीय कथा, सितंबर...
IDAR | સાબરકાંઠા જીલ્લાના ઈડર ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો
IDAR | સાબરકાંઠા જીલ્લાના ઈડર ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો
દિવ ના દરરિયા માં ગણપતિ વિસર્જન
દિવ ના.દરિયા માં ગણપતિ વિસર્જન
પાલીતાણા માલપરા ગામ નજીક આંખલા અડફેટે યુવકનું મોત નીપજ્યું
પાલીતાણા માલપરા ગામ નજીક આંખલા અડફેટે યુવકનું મોત નીપજ્યું