વલણ હોસ્પિટલ ખાતે નિશુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ હતી, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો