જુગા૨ નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગાંધીધામ એ - ડિવીઝન પોલીસ 

મે.પોલીસ મહાનીરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ - કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ - કચ્છ જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એ.બી.પટેલ નાઓએ ગાંધીધામ એ - ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોને પ્રોહી જુગારના કેશો કરવા સુચના આપેલ હોય જે દરમ્યાન પોલીસ સ્ટાફના માસણોને પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે આપનાનગર ગાંધીધામ ખાતેથી પત્તા વડે જુગાર રમતા રોકડા રૂપીયા સાથે આરોપીઓ પકડી કાયદેસ૨ ની કાર્યવાહી કરવામાં આવેલ છે .

આરોપીઓના નામ સરનામા (૧) કિર્તીભાઈ શીવજીભાઈ જોષી ઉ.વ .૫૨ રહે - મ.નં.એ / ૮૬ અપનાનગર ગાંધીધામ 

(૨) પ્રકાશભાઇ તુલશારામ પ્રજાપતી ઉ.વ .૪૯ ૨હે - વોર્ડ .૦૪ / બી મ.નં .૦૭ આદિપુર (૩) ઉમેશભાઈ મોરારીલાલ શર્મા ઉ.વ .૪૯ ૨હે - વોર્ડ નં .૯ / એ ભારતનગર ગાંધીધામ (૪) રાજેશભાઈ નારાયણલાલ મોરવાલ ઉ.વ .૪૯ ૨હે - વોર્ડ નં .૮ / એ સુભાષનગર ગાંધીધામ (૫) કૈલાષભાઇ બાબુરામ પ્રજાપતી ઉ.વ .૨૮ ૨હે -૨ જપુત વાસ સુંદરપુરી ગાંધીધામ (૬) મનોજભાઇ કિંમતરાય રામચંદાણી ઉ.વ .૫૦ રહે - ઝુલેલાલ સોસાયટી ભારતનગર ગાંધીધામ

મુદ્દામાલની વિગત : મુદ્દામાલની વીગત (૧) રોકડા રૂપીયા - કિ.રૂ .૧૧,૨૫૦/- (૨) મોબાઇલ નંગ -૦૬ - કિમત - ૬૦,૦૦૦/- (૩) મો.સા.નંગ -૫ કિમત - ૧,૫૫૦૦૦/- ગંજીપાના નંગ - ૫ર -૦૦/૦૦ કુલ્લે મુદામાલ કિમત રૂપીયા - ૨,૨૬,૨૫૦/-

ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ ની સાથે ગાંધીધામ એ - ડિવીઝન પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.