ચોટીલાના ખાટડી ગામે શૈલેષભાઈ વિનુભાઈ ભડાણીયા અને તેના ભાઈ મુકેશભાઈ વિનુભાઈ ભડાણીયાને તેજ ગામના બુધાભાઈ શાંતુભાઇ ખાચર અને જયુભાઈ ભોજભાઈ ગોવાળિયા દ્વારા છરી વડે હુમલો કર્યો હતો.આ બનાવની વિગત પ્રમાણે શૈલેષ અને તેનો ભાઈ મુકેશ બંને રાત્રિના સમયે વાડીએ સૂવા માટે ગયા હતા. દરમિયાન રાત્રે બુધાભાઈ ખાચર અને જયુભાઈ ગોવાળિયા વાડીમાં આવ્યા હતા અને વાડીના શેઢે શૈલેષ બોલાવ્યો હતો અને બુધાભાઈએ તારી રાવ આવી છે એવું કહેતા જયુભાઈએ નેફામાંથી છરી કાઢીને પેટમાં મારી હતી.તેથી રાડા રાડ કરતા મુકેશ પહોંચી આવ્યો હતો. ત્યારે બુધાભાઈ અને જયુભાઈ છરી સાથે મુકેશ પર હુમલો કરી મોટરસાઈકલ લઈને જતા રહ્યા હતા. પરિવારને જાણ થતા વાડીએથી બંનેને ચોટીલા સરકારી હોસ્પિટલ 108 દ્વારા લવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તેમાં શૈલેષ અને મુકેશને સારવાર બાદ મુકેશ હાલ બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે. આ બનાવમાં બહેન સાથે પ્રેમ અંગે શંકા રાખી હુમલો કરાયો હોવાનું માનવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા મો હોલિકા દહન ના સમયે ચાલુ થયો કરા સાથે કમોસમી વરસાદ
બનાસકાંઠા બ્રેકિંગ......
ડીસામાં ધીમે ધીમે વરસાદ ચાલુ
ડીસા...
સ્માર્ટ સિટી અંતર્ગત Rs- 409.67 કરોડ ના 13 પ્રોજેક્ટ ની કામગીરી પ્રગતિમાં જ્યારે બે પ્રોજેક્ટ ટેન્ડરિંગ પ્રક્રિયા હેઠળ
દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટોની સમીક્ષા બેઠક યોજાઇ
સ્માર્ટ સીટી અંતર્ગત...
કલરવની કંકોત્રી"*
*લગ્નમાં ખોટા ખર્ચાઓ બંદ કરી " એક કદમ જીવદયા અને પ્રકૃતિના જતન તરફ" ની અનોખી પહેલ*
સામજિક જીવનમાં લગ્નની ખુશી દરેક મનુષ્ય અને ઘર પરિવાર માટે મહત્વનો પ્રસંગ હોય છે. લગ્નનો માહોલ...