- ''ની વૈશાખ વદ અમાસ.પોગ્રામ ઓફીસરશ્રી ગૌરીબેન સોલંકીની પ્રેરણાથી આઇ.સી.ડી.એસ દ્વારા ચાલતા પા પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત ગામ- સુબાપુરા.તા-રાધનપુર.જી-પાટણ. અમાસના દિવસે રાખવામાં આવેલ વાલી મીટીંગમાં ગામના સરપંચશ્રી ચૌધરી નરેશભાઈ. તલાટીશ્રી પ્રજાપતિ ગાયત્રીબેન ગામના આગેવાનો,વાલીઓ, બાળકો, કિશોરીઓ,ધાત્રીઓ, શુભેચ્છકોએ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી. કાર્યક્રમમાં ૩થી ૬ વર્ષની બાલિકાઓ દ્વારા બાળ અભિનયગીત કર્યુ. ત્રણ બાળકોના જન્મદિવસની ઉજવણી કરી. કેન્દ્રમાં દાતાશ્રી દ્વારા છત્ત પંખો, હિંચકો આપ્યો. સરપંચશ્રી દ્વારા ૫૦ જોડી ચંપલ બાળકોને આપવામા આવશે. તેમજ બાળગીતની બાલિકાઓને રુ.300 ઇનામ આપ્યું. પા પા પગલી પેમ્પ્લેટ અને બાળગોષ્ઠી પુસ્તકનું વિતરણ કરાયુ.સુપરવાઇઝર પરમાર દક્ષાબેન દ્વારાઆઇસીડીએસ દ્વારા મળત્તા લાભ અને pse ઇન્સ્ટકટર ચાવડા સોનલબેન દ્વારા પ્રિસ્કુલ વિશે પા પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન આપી પોટ ફોલિયો વિતરણ અને રમતગમત ભાગ૧-૨ ચોપડીઓમાં તથા ચિત્રપોથી ક્લરકામ ૩થી૬ વર્ષના બાળકોની પ્રવુતિઓ વાલીઓ whatsapp ગ્રુપ બનાવે તેમાં મૂકવામાં આવે છે.સોમવારે આવતા શેટકોમ કાર્યક્રમ ડિજિટલ કેલેન્ડર ૧૭ થીમ મુજબ અપાતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ ની માહિતી આપી. આંગણવાડી કેન્દ્રની કાયઁકર,હેલ્પર બહેનો દ્વારા સુંદર વ્યવસ્થા કરી મિટિંગને સફળ બનાવી .સથવારા પિન્કીબેન દ્વારા કાયઁક્મને અંતે આભાર વિધિ કરવામા આવી.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं