ડીસા જીઆઇડીસી વિસ્તારમાં ફૂડ વિભાગના દરોડા
*અમર ટ્રેડિંગ અને અણઘડેશ્વર તેલ મિલોના લેવાયા સેમ્પલ*
આજે ડીસા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી તેલ મિલો ઉપર ફ્રૂડ વિભાગ તરફથી ઓચિંતા નરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી ભેળસેળ વાળુ તેલ બનાવતા હોવાની એક જાગૃત ના અરજીના આધારે ક્રૂડ અધિકારી પ્રિયંકાબેન ચૌધરી અને તેમને સ્ટાફ તરફથી ડીસામાં આવેલી અમર ટ્રેડિંગ અને અણઘડેશ્વર તપાસ હાથ ધરીને સેમ્પલ લેવામાં આવ્યા હતા .ફૂડ વિભાગની ટીમના દરોડાનો સમાચાર મળતાની સાથે જ જીઆઇડી વિસ્તારમાં તેલ અને ઘીનો ધંધો કરતા વેપારીઓમાં એકદમ સોપો પડી ગયો હતો અને પોતાની મિલોને તાળા મારીને ચાલ્યા ગયા હતા