મહુવા તાલુકાના તરકાણી ગામે ખેતરમાં અચાનક કોબ્રા નાગ આવી ચઢતા ખેતરમાં કામ કરતા મજૂરો ભયભીત થઈ ઉઠ્યા હતા.તરકાણી ગામે રહેતા ખેડૂત કેયુર પટેલના ખેતરમાં કામ ચાલી રહ્યું હતું તે અરસામાં ત્યાં અચાનક કોબ્રા નાગ આવી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાય જવા પામ્યો હતો.ખેડૂત દ્વારા તરત જ એનિમલ સેવીંગ ગ્રુપને જાણ કરતા તરત જ એનિમલ સેવીંગ ના સભ્યોએ પહોંચી કોબ્રા નાગને રેસ્ક્યુ કરી પકડી લીધો હતો અને જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરવા સ્થાનિકો એ હાશકારો મેળવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोकण रेल्वे मार्गावर जबलपूर - कोईमतूर साप्ताहिक सुपरफास्ट एक्स्प्रेस ७ पासून धावणार
रत्नागिरी : कोकण रेल्वे मार्गावरील जबलपूर - कोईमतूर साप्ताहिक सुपरफास्ट एक्स्प्रेसला पश्चिम व...
WTC final 2023: Team India की तैयारियों पर Axar patel ने डाली रोशनी, खिलाड़ियों के लिए यह होगी बड़ी चुनौती
भारत 7 से 11 जून तक लंदन के द ओवल स्टेडियम में डब्ल्यूटीसी फाइनल के दौरान ऑस्ट्रेलिया से भिड़ेगा।...
દિવ્યાંગ બાળકો ગરબે ગુમ્યા ક્યા વાંચો
બી.આર.સી ખેડબ્રહ્મા ખાતે નવરાત્રી યોજાઇ
બીઆરસી ખેડબ્રહ્મામાં રિસોર્સ રૂમમાં આવતા દિવ્યાંગ બાળકો...
Honda Amaze 2024 कल होगी लॉन्च, दमदार फीचर्स और डिजाइन से देगी Maruti Dzire 2024 को कड़ी चुनौती
जापानी वाहन निर्माता Honda Cars की ओर से भारतीय बाजार में सेडान और एसयूवी सेगमेंट में वाहनों की...