મહુવા તાલુકાના વલવાડા પ્રા.આ.કેન્દ્ર ખાતે આજરોજ 16 તારીખ વિશ્વ ડેન્ગ્યુ દિવસે ડેન્ગ્યુ રોગ જાગૃતિ નિમિત્તે રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આરોગ્ય સ્ટાફ આશા બહેનો જોડાયા હતા.ડો.હિમાંશુ બી.પટેલ દ્વારા મેં.ઓ.ડેન્ગ્યુ રોગ અને તેની ગંભીરતા વિશે માહિતગાર કર્યા હતા.આ કાર્યક્રમ ને સફળ બનાવવા આરોગ્ય સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.