ગુજરાતમાં સાર્વત્રિક ધોધમાર વરસાદની આગાહી, અમદાવાદમાં મેઘમહેર થશે
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
આ દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદરમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ હોવાથી હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચાર દિવસ દરમિયાન આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
રવિવાર : નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ
સોમવાર : સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ભરૂચ, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ
મંગળવાર : નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, રાજકોટ, જુનાગઢ, બોટાદ અને દીવ
બુધવાર : નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, પોરબંદર, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, જુનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર અને કચ્છ
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી
સોમવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદ રહેશે
સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદરમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ
ગુજરાતમાં ભારે વરસાદી માહોલ સર્જાવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. રવિવાર અને સોમવાર દરમિયાન અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે મંગળવારથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી છે.
વિપુલ મકવાણા અમરેલી