કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માં આવેલ પંડિત દીનદયાળ ઉપાધયાય હોલ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ આયોજીત *"યુવા-સંવાદ"* કાર્યક્રમ યોજાયો....
બનાસકાંઠા જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા ની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો યુવા સંવાદ કાર્યક્રમ..
થરા રેફરલ હોસ્પિટલ ના અધિક્ષક ડૉ.ભરતભાઇ ચૌધરી, કાર્યક્રમ ના મુખ્ય વક્તા . પ્રહલાદભાઈ પ્રજાપતિ,મહામંત્રી અમિભાઈ દેસાઈ,થરા પી.એસ.આઈ.પી એન.જાડેજા ,જિલ્લા સંયોજક રોશનભાઈ,તાલુકા સંયોજક ભરતસિંહ વાઘેલા,સંજય દેસાઈ,થરા નગર સંયોજક નટવરભાઈ પટેલ,રાઘવભાઈ જોશી,યુવા મોરચાના પ્રમુખ રમેશભાઈ દવે તેમજ મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ જોડાઈ હતી.
કાંકરેજ.. માનસિંહ ચૌહાણ કાંકરેજ બનાસકાંઠા