આજે કાંકરેજ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા 17 મા સમુહલગ્ન મહોત્સવ ઠાકોર બોર્ડિંગ થરા ખાતે યોજાયો હતો પરમ પૂજ્ય સંત શ્રી સદારામ બાપા ના આશીર્વાદ થી 90 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જેમાં અમિત ચાવડા જગદીશ ઠાકોર કાંકરેજ કોંગ્રેસ ના ધારાસભ્ય અમૃત ઠાકોર સમાજ ના વડીલો અને આગેવાનો સાથે મળીને સૌના સાથ સહકાર થી કાંકરેજ તાલુકામાં સમૂહ લગ્નનો પ્રસંગ ધામધૂમ થી યોજાયો હતો.....

અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ બનાસકાંઠા