ધાનેરા ના જાડી અને સેરા ગામ વચ્ચે અકસ્માત ની ઘટના

અકસ્માત માં બે યુવાનો ના કમકમાટી ભર્યા મોત અને એક ઘાયલ

બાઈક અને જીપ ગાડી વચ્ચે મોડી રાતે બની અકસ્માત ની ઘટના

18 વર્ષીય અરવિદ અને 26 વર્ષીય મહેન્દ્ર નું ઘટના સ્થળે મોત જ્યારે 28 વર્ષીય ચેતન થયો ઇજાગસ્ત

સમગ્ર ઘટના ની જાણ થતાં ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૂર્તક ની લાસ ને પી.એમ અર્થે ખસેડી

108 મારફતે ઇજાગસ્ત ને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો

અકસ્માત માં બે ઠાકોર સમાજ ના યુવાનો ના મોત થતા સમાજ અને તાલુકા માં અરેરાટીનો માહોલ

અકસ્માત માં બાઈક પર જઈ રહેલા જ બાઈક ચાલક સાથે અન્ય બે લોકો બન્યા ભોગ