સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકામાં એક બાજુ ગરમીનો હાહાકાર સર્જાયો છે ત્યારે એક બાજુ રેલવે સ્ટેશન ઉપર મકાન વગરના સાધુ સંતો અને મહાત્માઓ રહે છે ત્યારે સુરેન્દ્રનગરના રેલવે જંકશન ઉપર એક અજાણી મહિલાની લાશ મળી આવી છે ત્યારે આ લાશ પડી હો વાનું લોકોમાં ચર્ચા ચાલતા તાત્કાલિક અસરે રેલ્વે પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી છે અને તપાસ હાથ ધરી છે ત્યારે મહિલા કોણ છે ક્યાંની છે અને કયા કારણોસર તેનું મોત થયું છે જેની હાલમાં તપાસ રેલ્વે પોલીસે શરૂ કરી છે અને લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલવા માટેની ફરજ પડી છે ત્યારે પીએમ નો રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે તેવું હાલમાં જણાવવામાં આવ્યું છે હાલમાં તેના વાલી વારસોની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজাদী কা অমৃত মহোৎসৱ"ৰ অংশ হিচাপে আজি চৰাইদেউ জিলা প্ৰশাসনৰ উদ্যোগত আৰু চৰাইদেউ জিলা ক্ৰীড়া সন্থাৰ সহযোগত এক চাইকেল ৰেলী
‘হৰ ঘৰ তিৰংগা’ কাৰ্যসূচীৰ অংশ স্বৰূপে সোণাৰিৰ আৱৰ্ত ভৱন প্ৰাঙ্গনৰ পৰা এই চাইকেল ৰেলী...
Passport नियम में बदलाव, ऑनलाइन फॉर्म भरने के बाद, 3 दिन में पहुंचेगा घर |
Passport नियम में बदलाव, ऑनलाइन फॉर्म भरने के बाद, 3 दिन में पहुंचेगा घर | #News
हरियाणा में AAP उम्मीदवारों की दूसरी लिस्ट, 9 नाम: कांग्रेस-भाजपा के बागी बनाए उम्मीदवार
हरियाणा में आम आदमी पार्टी (AAP) ने 9 उम्मीदवारों की दूसरी लिस्ट जारी कर दी है। इसमें भाजपा छोड़कर...
कार्यकर्ताओ ओर संगठन की जान:-पूर्व मंत्री आंजना
निम्बाहेड़ा
फ़रीद खान
पूर्व सहकारिता मंत्री आंजना ने बड़ी सादड़ी क्षेत्र में कांग्रेस कार्यकर्त्ता...
ऑनर किलिंग थांबनार कधी...?
शिरुर :-ऑनर किलिंगच्या घडणाऱ्या घटनांचा जर विचार केला असता आपण जर बारकाईने या घटनेचा अभ्यास केला...