થરા બનાસ બેંકની બ્રાન્ચ નું નવીન મકાનનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું
કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં એપીએમસી માર્કેટમાં તારીખ 12/ 5 /2023 ને શુક્રવાર ના રોજ મંત્રો સવારે ઉપચાર દ્વારા એપીએમસી માર્કેટના ચેરમેન અણદાભાઈ પટેલ ના હાથે બનાસ બેંક ની બ્રાન્ચનો નવીન મકાન નું ભૂમિ પૂજનનું ખાતમુરત કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે થરા માર્કેટ યાર્ડના ચેરમેન અંધાભાઈ પટેલ.હરગોવનભાઈ શિરવાડિયા. સૌ અગ્રણીઓ હાજર રહ્યા હતા
અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ બનાસકાંઠા