ધાનેરા ના જાડી અને સેરા ગામ વચ્ચે અકસ્માત ની ઘટના બની...
અકસ્માત માં બે યુવાનો ના કમકમાટી ભર્યા મોત અને એક યુવાન ઘાયલ...
બાઈક અને જીપ ગાડી વચ્ચે મોડી રાતે બની અકસ્માત ની ઘટના..
18 વર્ષીય અરવિદ અને 26 વર્ષીય મહેન્દ્ર નું ઘટના સ્થળે મોત, જ્યારે 28 વર્ષીય ચેતન થયો ઇજાગસ્ત...
સમગ્ર ઘટના ની જાણ થતાં ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૂર્તક ની લાસ ને પી.એમ અર્થે ખસેડી....
108 મારફતે ઇજાગસ્ત ને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો...
અકસ્માત માં બે ઠાકોર સમાજ ના યુવાનો ના મોત થતા સમાજ અને તાલુકા માં અરેરાટીનો માહોલ...
અકસ્માત માં બાઈક પર જઈ રહેલા જ બાઈક ચાલક સાથે અન્ય બે લોકો બન્યા ભોગ..
 
  
  
  
  
  