https://youtu.be/qPLS-tp1AV0*
બ્રેકિંગ
ધાનેરા તાલુકાના જાડી થી શેરા ગામ વચ્ચે થયો અકસ્માત
મોટર સાઈકલ તેમજ જીપ ગાડી વચ્ચે થયો અકસ્માત
અકસ્માત મા મોટરસાઇકલ સવાર બે નું થયું મોત
ઇજાગ્રસ્ત ને સારવાર માટે ધાનેરા લઈ જવાયો
મોટસાયકલ ચાલક જાડી ના હોવાનું આવ્યું બહાર
 
  
  
  
  
   
  