સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટના જજ પી.એસ.ગઢવી દ્વારા તેમની કોર્ટમાં ચાલતા સેશન્સ કેસ નં. 44/2021ના કામે આરોપી હિતેશભાઈ જયસુખભાઈ ખાખરોડીયા (દેવીપુજક), આરોપી જયસુખભાઈ ભુદરભાઈ ખાખરોડીયા (દેવીપુજક), આરોપી સુનિલભાઈ કિશનભાઇ ખાખરોડીયા (દેવીપુજક) રહેવાસી તમામ ખારવા, નવાપરા વિસ્તાર, તા.વઢવાણ ઉપર ક્રિ.પ્રો.કોડની કલમ-82 મુજબ આરોપીને હાજર થવા માટે જાહેરનામું ફરમાવવામાં આવ્યું છે.આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે આરોપી હિતેશભાઈ જયસુખભાઈ ખાખરોડીયા (દેવીપુજક), આરોપી જયસુખભાઈ ભુદરભાઈ ખાખરોડીયા (દેવીપુજક), સુનિલભાઈ કિશનભાઇ ખાખરોડીયા (દેવીપુજક)એ ઈ.પી.કો.કલમ 306, 498 (ક), 114 મુજબનો શિક્ષાપાત્ર ગુનો કર્યો છે, અથવા કર્યો હોવાનો શક છે. અને તે ઉપરથી કાઢેલા ધરપકડ વોરંટ ઉપર એવો શેરો થઈને આવ્યો છે કે, સદરહું આરોપી હિતેશભાઈ જયસુખભાઈ ખાખરોડીયા (દેવીપુજક), આરોપી જયસુખભાઈ ભુદરભાઈ ખાખરોડીયા (દેવીપુજક), આરોપી સુનિલભાઈ કિશનભાઇ ખાખરોડીયા (દેવીપુજક) રહેવાસી તમામ ખારવા, નવાપરા વિસ્તાર, તા.વઢવાણ મળી આવતા નથી, અને એવી ખાતરી કરાવવામાં આવી છે કે, આરોપી ફરાર થયેલા છે અથવા સદરહું વોરંટ પોતાના ઉપર બજે નહીં તે માટે સંતાતા ફરે છે.આથી આ જાહેરનામું કાઢીને આરોપી હિતેશભાઈ જયસુખભાઈ ખાખરોડીયા (દેવીપુજક), આરોપી જયસુખભાઈ ભુદરભાઈ ખાખરોડીયા (દેવીપુજક), આરોપી સુનિલભાઈ કિશનભાઇ ખાખરોડીયા (દેવીપુજક)ને સદરહું ફરિયાદનો જવાબ આપવા સારું જાહેરનામું પ્રસિદ્ધ થયાના દિન-30મા સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટ સમક્ષ સવારના 10-30 કલાકે પોતાની જાતને સરન્ડર કરવા અથવા સેશન્સ જજ સમક્ષ હાજર થવા ફરમાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદ નગરપાલિકા હોલ ખાતે બોડી બિલ્ડિંગ સ્પર્ધા, ભાવનગર બોટાદ ના સ્પર્ધકોએ લીધો ભાગ...
બોટાદ નગરપાલિકા હોલ ખાતે બોડી બિલ્ડિંગ સ્પર્ધા, ભાવનગર બોટાદ ના સ્પર્ધકોએ લીધો ભાગ...
भारी बारिश ओलावृष्टि के लिए रहें सावधान मध्यप्रदेश के इन जिलों में होगी तेज बारिश ओलावृष्टि
MP Whether Forecast:- मध्यप्रदेश के कई जिलों में फिर हुई तेज बारिश ओलावृष्टि, मौसम विभाग ने जारी...
মৰান সমষ্টিৰ এটাপথে ৰাইজক জ্বলা কলা দেখুৱাইছে
ঠিকাদাৰে পথ মেৰামতি কৰা দুৰ্নিতিৰ।কাৰনে।মৰান সমষ্টিৰ।এটা পান্তুৰৰ লোকে ফল।ভোগ কৰিব লগা...
ખંભાતની ખાનગી શાળાએ ફી બાબતે મોડું થતા વિદ્યાર્થીઓને ઓફીસમાં બેસી રખાયા : વાલીએ શિક્ષણ શાખામાં ફરિયાદ કરી.
ખંભાતની ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસ.બી.વકીલ ઈંગ્લીશ મીડીયમ નામની ખાનગી શાળાના સંચાલકો...