DEESA // ડીસા ના ટેટોડા પાસે લક્ઝરી બસ, કાર અને ઇકો ગાડી વચ્ચે ટ્રિપલ અકસ્માત..

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રિપોર્ટ : નીરજ બોરાણા બનાસકાંઠા 

ડીસા ધાનેરા નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે. સદનસીને મોટી જાનહાનિ ટળી હતી. પરંતુ અકસ્માતમાં લક્ઝરી બસ સહિત ત્રણેય ગાડીના માલિકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે..

ધાનેરા થી ડીસા તરફ આવી રહેલી એક લક્ઝરી બસ ના ચાલકે અચાનક સ્ટેયરિંગ પર થી કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ હતી..

અને લક્ઝરી બસ ચાલકે ઈકો ગાડી અને કારને અડફેટે લઈ ટક્કર મારતા ટ્રિપલ અકસ્માત થયો હતો..

આ અકસ્માતમાં ત્રણેય ગાડીઓ રોડ ની સાઈડ માં આવેલ ચોકડીઓ માં ઘૂસી ગઈ હતી..

અકસ્માત ને પગલે આજુ બાજુ માંથી પસાર થતા વાહન ચાલકો અને લોકોના ટોળા ઘસી આવ્યા હતા..

સદનસીને મોટી જાનહાની ટળી હતી. .

જ્યારે અકસ્માતના કારણે ત્રણેય વાહનોના માલિકોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે..