પાલનપુર મુસ્લિમ બ્લડ સેવા સમિતિ દ્વારા એક માસુમ ને જીવન દાન મળ્યું

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

થોડા દિવસ પહેલા પાલનપુર મુસ્લિમ બ્લડ સેવા સમિતિ તરફ થી એક પોસ્ટ મૂકવા માં આવી હતી GBS નામની ગંભીર બીમારી થી પીડાતા બાળક ને અમદાવાદ હોસ્પિટલ માં દાખલ કરવા માં આવ્યો હતો તેમજ બાળક માટે પાલનપુર તેમજ આજુબાજુ ના ગામ થી ફાળો કરવા માં આવ્યું હતું એ ફાળા ની રકમ લઈ અમે અને અમારા સાથી મિત્રો આજે અમદાવાદ જઈ ડૉ સકિલ વડાલી વાળા સાહેબ ની રૂબરૂ મુલાકાત લીધી તેમજ પેશન્ટ ની તબિયત જોઈ હોસ્પિટલ માં પેમેન્ટ ચૂક્યુ આપેલ છે,ટૂંક સમયમાં બાબા ને હોસ્પિટલ માંથી રજા આપી ઘરે મોકલી દેવામાં આવશે ....આજે ડૉ સકીલ સાહેબ એ હમને ખુબજ સારી રીતે આવકાર આપી એમને માન સન્માન આપેલ છે ડૉ સકીલ સાહેબ તેમજ એમની હોસ્પિટલ ના ડૉ ઝુલ્ફીકાર સાહબ સાથે મુલાકાત કરેલ હતી,બને ડૉ સાહેબ નો પાલનપુર મુસ્લિમ બ્લડ સેવા સમિતિ તરફ થી ખૂબખૂબ આભાર માનેલ છે....

પાલનપુર મુસ્લિમ બ્લડ સેવા સમિતિ