સોજીત્રા તાલુકાના ત્રંબોવાડ મુકામે ત્રંબોવાડ થી ઝેંણપુરા સુધીના અંદાજિત આશરે રૂ.૨૫ લાખના ખર્ચે નવનિર્માણ પામનાર ડામર રોડના કામનું ખાતમુર્હુત આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે સોજીત્રા તાલુકા સંગઠન મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, શ્રી બળદેવભાઈ પરમાર, પૂર્વ સરપંચશ્રી રમેશભાઈ, તાલુકા પંચાયત સભ્ય, જીલ્લા પંચાયત સભ્ય, સંગઠનના હોદ્દેદારો,પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ખાસ રિપોર્ટ: ભાવેશભાઇ આંજણા પટેલ તારાપુર મો. ૬૩૫૨૨૪૯૯૪૨ / ૯૯૨૪૦૯૫૨૮૮