ધારી શહેરમાં આવતીકાલે ૦૮/૦૮/૨૦૨૨ ને સોમવારના બપોરના ૨:૩૦ કલાકે જહુર હસનશાહ પીરની દરગાહ લાયબ્રેરી ચોક ખાતે પરંપરાગત રીતે યા હુશેનના નાદ સાથે તાજીયા પડમાં આવશે... લાયબ્રેરી ચોકથી તાજીયાનુ જુલુસ નવી વસાહત હુસૈની ચોક ખાતે માતમ માં આવશે...અલગ અલગ કમેટી અને ગ્રુપ દ્વારા તાજીયા રૂટમાં શરબતો,ચા,પાણી અને નાસ્તાનુ વિતરણ કરશે...ધારી શહેરના તમામ હીંદુ મુસ્લિમો ભાઈચારાની ભાવના સાથે તાજીયા ના દર્શન કરશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
योगाभ्यास के साथ योग स्वस्थ जीवन की आधारशिला विषयक व्याख्यान का हुआ आयोजन
योगाभ्यास के साथ योग स्वस्थ जीवन की आधारशिला विषयक व्याख्यान का हुआ आयोजन
बूंदी। राजकीय...
Modi has given J&K a new sunrise, Abdullahs, Muftis must stop nefarious designs : Chugh
BJP national general secretary Tarun Chugh today said that the Viksit Bharat Sankalap yatra would...
સીંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ સામે ન.પા. દ્વારા કડક કાર્યવાહી
ખંભાળિયા પાલિકા દ્વારા શહેરમાં સીંગલ યુઝ્ડ પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જપ્તી તથા દંડની કડક કામગીરી સતત...
જુનાડીસા ગામે મુસ્લિમ સમાજમાં શિક્ષણ અને સામાજિક જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયો
લતીફ સુમરા (બનાસકાંઠા)
જુનાડીસાનાં અગ્રીમ અને લોક સેવામાં અગ્રેસર એવાં ધી ઓએસીસ ચેરીટેબલ ટ્રસ્ટ...
नर्सिंग एसोसिएशन जिलाध्यक्ष ने सेवा कार्य के रूप में मनाया जन्मदिन, सभी को एक-एक पौधा लगाने का मतलब लेना चाहिए
नमाना राजस्थान नर्सिंग एसोसिएशन के जिला अध्यक्ष दौलत राम मीणा ने अपना जन्मदिन सेवा...