એ.સી.બી. સફળ ટ્રેપ કેસ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ફરીયાદી : 

એક જાગૃત નાગરિક.

આરોપી:

 શ્રી મયુરકુમાર શાંતિલાલ પારેખ, 

ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, 

દાહોદ અને 

ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી (ઉ.મા), દાહોદ 

મુળ નોકરી: 

રીડર, જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર, વર્ગ-૧, રહે.

ઘર નં.૬૨, 

ભગવતનગર,પ્રભારોડ, ગોધરા જિ.પંચમહાલ. 

લાંચની માંગણીની રકમ :- રૂ.૧,૦૦,૦૦૦/- 

લાંચની સ્વીકારેલ રકમ:- રૂ.૧,૦૦,૦૦૦/- 

લાંચની રીકવરી કરેલ રકમ :- રૂ.૧,૦૦,૦૦૦/- 

ગુનાની તારીખ :૦૭/૦૫/૨૦૨૩ 

ગુનાની જગ્યા : 

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીની બહાર ક્મ્પાઉન્ડમાં,

દાહોદ; જિ.દાહોદ.  

ટૂંક વિગત: 

આ કામના ફરીયાદી રત્નેશ્વર આશ્રમ શાળા પાનમ ખાતે ફરજ બજાવતા હતા અને તેઓએ આફવા પ્રાથમિકશાળા તા.ફતેપુરા જિ.દાહોદમાં બદલી થવા અરજી કાગળો કરેલ જે ફરીયાદીની આફવા પ્રાથમિકશાળા ખાતે બદલી હુકમ ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) તા.૨૯/૧૦/૨૦૨૨ના રોજ આપેલ. જે કામે આરોપીએ ફરીયાદી પાસે પ્રથમ રૂ.૫,૦૦,૦૦૦/- ની માંગણી કરી રૂ.૪,૦૦,૦૦૦/- લેવા સંમત થયેલ અને રૂ.૨,૦૦,૦૦૦/- અગાઉ ફરીયાદી પાસે લઈ લીધેલ.આરોપી ફરીયાદી પાસે બાકીના લાંચના નાણાંની વારંવર ઉઘરાણી કરાવતા હોય 

ફરિયાદી લાંચ ની રકમ આપવા માંગતા ન હોય તેઓએ આ અંગે ફરિયાદ જાહેર કરતા ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનુ આયોજન કરતા આ કામના આરોપીએ પંચ-૧ ની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૧,૦૦,૦૦૦/- લાંચની માંગણી કરી, સ્વીકારી સરકારી વાહનમાં મુકાવતા પકડાઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબત.

નોંધ :- ઉપરોકત આરોપીને એ.સી.બી.એડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. 

ટ્રેપીંગ અધિકારી-

શ્રી વી.ડી.ધોરડા ફિલ્ડ, પી.આઈ. એ.સી.બી.પંચમહાલ એકમ ગોધરા તથા ટીમ 

સુપરવિઝન અધિકારી :

શ્રી બી.એમ.પટેલ, મ.નિ.શ્રી, એ.સી.બી.પંચમહાલ એકમ, ગોધરા.