વાવ બનાસ બેંક માંથી રૂ.15 લાખ ભરેલ ઉઠાંતરી મામલે...

કાંણોઠી સેવા સહકારી મંડળીના ખેડૂતોના વસુલાતના હપ્તાઓની રકમ મંત્રી આવ્યો હતો બેંકમા જમાં કરાવવા ..

સેવા સહકારી મંડળીના મંત્રી થેલો મુકીને પાણી જતાં એક શખ્સ થેલો લઇને થયો ફરાર...

 રૂ.15,09500 ભરેલ થેલાની ઉઠાંતરી કરી ફરાર થતો એક શખ્સ CCTV મા કેદ...

વાવ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી...