આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી ના ભાગરુપે હરઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આયોજન બેઠક કરવામાં આવી જેમાં પ્રદેશ પુર્વ મહામંત્રી કે.સી.પટેલ, જીલ્લા મહામંત્રી ભાવેશભાઈ પટેલ, શહેર પ્રમુખ કિશોરભાઇ મહેશ્વરી, પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મીતાબેન પટેલ, જિલ્લા મંત્રી જયરામભાઇ દેસાઈ, પ્રભારી સી.સી.ઠકકર, મહામંત્રી ગૌરવભાઈ મોદી તેમજ જિલ્લા/શહેર પદાધિકારીઓ, પ્રદેશ/જિલ્લા/શહેર મોરચા પદાધિકારીઓ, શકિત કેન્દ્ર સંયોજકો/પ્રભારીઓ, નગર સેવકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા