..લાખણીના લિબાઉમાંથી બોગસ તબીબી ઝડપાયો...
બોગસ તબિબબ પાસેથી એલોપેથીક દવાનો જથ્થો પકડાતા નોંધાઈ પોલીસ ફરિયાદ..
અરવિંદ દવે નામના બોગસ તબીબ સામે આરોગ્ય વિભાગે હાથ ધરી તપાસ..
મેડિકલ ઓફિસસર અને તેની ટીમ દ્વારા મોતની હાટડી કરાવી બંધ...
લોકોના આરોગ્ય સાથે છેડા કરનાર ડોક્ટર પર કાર્યવાહી બાદ અન્ય બોગસ તબીબોમાં ફડફડાટ..