સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના અનડીટેકટ ફેટલ વાહન અકસ્માત ના ગુન્હાને ગણતરીની કલાકોમા ડીટેકટ કરી વાહન સાથે આરોપીની ધરપકડ કરતી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ.
ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા અનડીટેકટ ગુન્હાઓને ડીટેકટ કરી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા
સાવરકુંડલા રૂરલ પો.સ્ટે એ પાર્ટ ગુ.રનં.૧૩૫/૨૦૨૩ આઇ.પી.સી કલમ ૨૭૯,૩૦૪ અ),તથા એમ.વી.એકટ કલમ ૧૩૪,૧૭૭,૧૮૪ મુજબના અનડીટેકટ વાહન અકસ્માતના ગુન્હાને ડીટેકટ કરવા સબબ સાવરકુંડલા રૂરલ પો.સ્ટેની સર્વેલન્સ ટીમને કામે લગાડી
હયુમન સોર્સીસ ના આધારે તેમજ સી.સી.ટી.વી ફુટેજ ચેક કરાવી વાહનના નંબર મેળવી ઇ-ગુજકોપમા વાહન નંબર સર્ચ કરી વાહન માલીકનો સંપર્ક કરી સદરહુ ગુન્હાના આરોપીને વાહન સાથે શોધી કાઢવામા સફળતા મળેલ છે
ગુનાની વિગત-
સાવરકુંડલા રૂરલ પો.સ્ટે, એ પાર્ટ ગુરન૦૧૩૫ ૨૦૨૩ આઇ.પી.સી કલમ ૨૭૯,૩૦૪ તથા એમ.વી.એકટ કલમ ૧૩૪,૧૭૭,૧૮૪ મુજબનો ગુનો તા.૨૭/૦૪:૨૦૨૩ ના ક ૧૨/૧૫ વાગે જાહેર થયેલ હોય.
આ કામની હકિકત એવી છે કે!!!
આ કામના ફરિયાદી ના ભાઇ ના દિકરા રવિભાઇ પુનાભાઇ કાછીયા ઉ.વ.૧૮, રહે. નવાગામ જાંબુડા, વાળા પોતાનું મો.સા હિરો હોન્ડા ડીલક્ષ મોટર સાયકલ જેના રજી GJ 01 JE 4873 નુ ચલાવીને વિજપડી થી નવાગામ જતા હતા ત્યારે
કોઇ અજાણ્યા વાહન વાળાએ તેનુ વાહન પુર ઝડપે અને બેફીકરાઇથી અને ગફલતભરી રીતે ચલાવી રવિભાઇના મોટર સાયકલ સાથે ભટકાડી ગંભીર ઇજા કરી મોત નિપજાવી નાસી જઇ ગુન્હો કર્યાં વિ બાબત
પકડાયેલ આરોપી
મનુભાઇ જાદવભાઇ કાતરીયા ઉં.વ.૪૦, ધંધો. ડ્રાઇવીંગ, રહે.નવાગામ જાંબુડા, તા.સાવરકુંડલા, જી. અમરેલી,
કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓ
આ કામગીરી ઇ.ચા.પો.ઇન્સ જે.કે.મોરી તથા પો.સબ.ઇન્સ વાય.પી.ગોહીલ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના અના એ.એસ.આઇ એમ.કે.સોલંકી તથા PC ચીંતનભાઇ મહેતા સર્વેલન્સ ટીમના અના HC યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ તથા ભરતભાઇ છનાભાઇ તથા મહમદહુસેન રહીમભાઇ તથા PCજયપાલસિંહ લખુભા ગોહિલ તથા ભાવેશભાઇ મનુભાઇ તથા કુલદીપસિંહ રઘુવીરસિંહ તથા પ્રદ્યુમનસિંહ રણજીતસિંહ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.