અંબાજી બ્રેકિગ...

અબુરોડ નજીક માવલ ચેકપોસ્ટ પર પોલીસની મોટી કાર્યવાહી...

એક કરોડ રૂપિયાના ડોડા પોસ્તની હેરાફેરી પોલીસે અટકાવી...

બાતમીના આધારે ટ્રકમાંથી પોલીસે 175 કટ્ટા ડોડા ભરેલા જપ્ત કર્યા...

માવલ ચેકપોસ્ટ પર રીકો પોલીસની મોટી કાર્યવાહી...

પોલીસ અધિકારી સુરેશ ચૌધરી સહિતના પોલીસ કર્મચારીઓએ કાર્યવાહીને અંજામ આપ્યો...

બે આરોપીઓ સાથે ટ્રક અને ડોડા સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો....

મધ્યપ્રદેશથી પાલનપુર લઈ જવાતો હતો ડોડાનો જથ્થો...

ટ્રકમાં મીઠાના કટ્ટા નીચે છુપાવી ગુજરાતમાં પ્રવેશતો હતો ડોડાનો જથ્થો...

માવલ ચેકપોસ્ટ પોલીસે કાર્યવાહીને અંજામ આપ્યો...

ટ્રક નંબર RJ 28 GA 1329 માંથી પોલીસે ડોડાનો જથ્થો જપ્ત કર્યો....

એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ સહિત ટ્રક અને બે આરોપીઓની પોલીસે અટકાયત કરી...

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી