.ધાનેરા પંથકના ખેડૂતોને વિજ પુરવઠો પૂરતા પ્રમાણમાં ના મળતા પહોંચ્યા યુજીવીસીએલ કચેરીએ...

મોટી સંખ્યામાં ખેડૂતો હાથમાં જમ્પર લઈ નોંધાવ્યો વિરોધ...

ધાનેરાના જોરાપુરા ફીડરમાંથી સિંગલ ફેજ લાઈટ દસ દિવસથી ના મળતા ખેડૂતો નોંધાવ્યો વિરોધ...

ધાનેરાના થાવર, જોરપુરા, ડુવા, કોટડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પાવર પૂરતા ના મળતા ખેડૂતોએ મચાવ્યો હંગામો..

વીજ ફોલ્ટના કારણે ખેડૂતોની મોટર બળી જવાની ઘટનાથી ખેડૂતોમાં ભભુક્યો રોષ..

ધાનેરા પંથકના ખેડૂતોએ યુજીવીસીએલ કચેરીએ આવેદન પત્ર આપી તાત્કાલીક વીજ સોલ્યુશન લાવવા કરાઈ રજુઆત..