રાજુલા ટાઉનમાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા સાત પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૧,૨૧૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી રાજુલા સર્વેલન્સ ટીમ
અમરેલી જિલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં , રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડ દ્વારા
રાજુલા ડોળીનોપટ પથ્થરની ખાણમાંથી જાહેરમાં હારજીતનો જુગાર રમતા સાત સ્ત્રી પુરૂષ પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૧,૨૧૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે
પકડાયેલ આરોપીઓની વિગત-
(૧) નર્મદાબેન વા/ઓ ખીમાભાઇ મકવાણા ઉ.વ.૪૦, રહે.રાજુલા, ગોકુળનગર, જી.અમરેલી,
(૨) શ્રધ્ધાબેન વા/ઓ સંજયભાઇ ગીગાભાઇ રાઠોડ ઉ.વ.૩૩, રહે.ભાવનગર, બોરતળાવ, જી.ભાવનગર,
(૩) તેજલબેન ડો/ઓ ભરતભાઇ રાઘવભાઇ સોલંકી ઉ.વ.૨૩, રહે.રાજુલા, તત્વજ્યોતી, જી.અમરેલી,
(૪) સવિતાબેન વા/ઓ ભરતભાઇ રાઘવભાઇ સોલંકી ઉ.વ.૫૪, રહે.રાજુલા, તત્વજ્યોતી, જી.અમરેલી,
(૫) સુનીતાબેન ડો/ઓ જેઠાભાઇ નારણભાઇ સોલંકી ઉ.વ.૩૧, રહે.રાજુલા, ડોળીનોપટ, જી.અમરેલી,
(૬) વિજયભાઇ ભરતભાઇ સોલંકી ઉ.વ.૨૦, રહે.રાજુલા, તત્વજ્યોતી, જી.અમરેલી,
(૭) શ્યામભાઇ ભગવાનભાઇ ગુજરીયા ઉ.વ.૨૮, રહે.રાજુલા, રામટેકરી, જી.અમરેલી,
પકડાયેલ મુદામાલની વિગત-
(૧) રોકડા રૂ.૧૧,૨૧૦/-
(૨) ગંજીપતાના પાના નંગ-પર કિંમત 00-00
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
રાજુલા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ. જે.એન.પરમાર તથા સર્વેલન્સ સ્કોર્ડના હેડ કોન્સ. ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા હેડ કોન્સ. ભરતભાઇ મુહાભાઇ વાળા તથા પો.કોન્સ. રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા પો.કોન્સ. મિતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ. હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા વુ.પો.કોન્સ, ભારતીબેન નરશીભાઇ પરમાર વિ.દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.