સુરેન્દ્રનગર: કલા ઉત્સવ-૨૦૨૨ હેઠળ “આઝાદી કા અમૃત મહોત્સવ”સ્પર્ઘા અંતગર્ત CRC કક્ષા અને QDC કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાયેલ જેમાં શ્રી દર્શન વિદ્યાલયમાં અભ્યાસ કરતા ડોડીયા પલ્લવીબા રણજીતસિંહ(ધો.6)બાળકવિ સ્પર્ધામાં પ્રથમ નંબરે શાહ લવ્ય કેતનભાઈ(ધો.8) વાદન સ્પર્ધામાં દ્વિતીય નંબર,ખેર રીચા દિલીપભાઈ (ધો.8) સ્પાર્ધામાં તૃતીય નંબર મેળવેલ.તેમજ QDC કક્ષાની સ્પર્ધામાં પ્રજાપતિ ટીયા હિતેન્દ્રભાઈ ઘો.12કોમર્સ)ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે,કુણપરા ભવનેશ રમેશભાઈ ધો.12 કોમર્સ )તબલા વાદન સ્પર્ધામાં પ્રથમ નંબરે,કાસેલા ઋષિરાજસિંહ નરેન્દ્રસિંહ(ધો.10) કવિ સંમેલન સ્પર્ધામાં દ્વિતીય નંબરે,ચૌહાણ ઉમંગ લાલજીભાઇ(ઘો.10 તબલા સ્પર્ધામાં દ્વિતીય નંબરે,ઝિંઝુવાડિયા પ્રિન્સી બેચરભાઈ(ધો.9 )ચિત્ર સ્પર્ધામાં દ્વિતીય નંબરે, સોલંકી ડિમ્પલબા ઘનશ્યામસિંહ (ધો.12 કોમર્સ)માયન સ્પર્ધામાં તૃતીય નંબર, મોરી અમીત દિલીપભાઇ(ઘો.12 કોમર્સ)કવિ સંમેલન સ્પર્ધામાં તૃતીય નંબર મેળવતા શાળા પરિવાર હર્ષ અને મૌવની લામણી અનુભવે છે તમામ વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષકશ્રી કલ્પેશભાઈ વિઠ્ઠલાપરા ને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવવામાં આવિ રહ્યા છે.