૫ ગુનાને અંજામ આપનાર આરોપીને ચોરીમાં ગયેલ મોબાઇલ તથા અન્ય બાર મોબાઇલ મળી કુલ-૧૩ મોબાઇલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડી મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુન્હાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલેલ છે. 

💫 *કબ્જે કરેલ મુદામાલ-*

(૧) VIVO કંપનીનો મોબાઇલ ફોન, IMEI નં.867897060996718 બ્લેક કલરની બોડીવાળો, કિ.રૂ.૯,૯૯૦/-

(૨) TECNO કંપનીનો મોબાઇલ ફોન, IMEI નં.35557081333634778, બ્લુ કલરની બોડીવાળો, જેની કિ.રૂ.૯,૦૦૦/-

(૩) ONE PLUS કંપનીનો 9R મોબાઇલ ફોન, IMEI નં.869388052118493 બ્લેક કલરની બોડીવાળો, કિ.રૂ.૩૫,૦૦૦/-

(૪) OPPO કંપનીનો K-10 મોબાઇલ ફોન, IMEI નં.865389054442752, બ્લેક કલરની બોડીવાળો, કિ.રૂ.૧૩,૦૦૦/-

(૫) OPPO કંપનીનો મોબાઇલ ફોન, IMEI નં.867614030713853, ગોલ્ડન કલરની બોડીવાળો, જેની કિ.રૂ.૬,૦૦૦/-

(૬) VIVO કંપનીનો Y-15 C મોબાઇલ ફોન, IMEI નં.864004060260939, બ્લુ કલરની બોડીવાળો, કિ.રૂ.૮,૦૦૦/-

(૭) VIVO કંપનીનો 1820 મોબાઇલ ફોન, IMEI નં.866621043752373, બ્લુ કલરની બોડીવાળો, જેની કિ.રૂ.૫,૦૦૦/-

(૮) POCO કંપનીનો M4 Pro મોબાઇલ ફોન, IMEI નં.869674054864899,યેલો કલરની બોડીવાળો, કિ.રૂ.૧૨,૦૦૦/-

(૯) OPPO કંપનીનો A-15 મોબાઇલ ફોન, IMEI નં.866195057868136, સિલ્વર કલરની બોડીવાળો, કિ.રૂ.૮,૦૦૦/-

(૧૦) TECHNO કંપનીનો મોબાઇલ ફોન, IMEI નં.354617782032422, બ્લુ કલરની બોડીવાળો, જેની કિ.રૂ.૧૦,૦૦૦/-

(૧૧) REDMI કંપનીનો મોબાઇલ ફોન, IMEI નં.869155045320555, રેડ કલરની બોડીવાળો, જેની કિ.રૂ.૫,૦૦૦/-

(૧૨) REDMI કંપનીનો મોબાઇલ ફોન, IMEI નં.860409040341697, બ્લેક કલરની બોડીવાળો, જેની કિ.રૂ.૩,૦૦૦/-

(૧૩) MOTOROLA કંપનીનો મોબાઇલ ફોન, રાખોડી કલરની બોડી વાળો, જેની કિ.રૂ.૩,૦૦૦/-

💫 *પકડાયેલ આરોપીની વિગત-*

(૧) વિનોદભાઇ મગનભાઇ ચુડાસમા ઉ.વ.૨૦,ધંધો.મજુરી, રહે.રાજુલા, મફતપરા,અંટાળીયા મહાદેવ મંદિર પાસે, હાલ.અમદાવાદ વાસણા, એકતા ટાવર પાસે,

💫 *શોધાયેલ ગુન્હાઓ-*

(૧) રાજુલા પો.સ્ટે ગુ.ર.નં.-૧૧૧૯૩૦૫૦૨૨૦૧૭૧/૨૦૨૩ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબ

(૨) મહુવા પો.સ્ટે ગુ.ર.નં.-૧૧૧૯૮૦૩૫૨૩૦૫૨૩/૨૦૨૩ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબ

(૩) કોડીનાર પો.સ્ટે ગુ.ર.નં.-૧૧૧૮૬૦૦૨૨૩૦૬૧૬/૨૦૨૩ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબ

(૪) કોડીનાર પો.સ્ટે ગુ.ર.નં.-૧૧૧૮૬૦૦૨૨૩૦૬૧૭/૨૦૨૩ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબ

(૫) આજથી દસ બાર દિવસ પહેલા સરખેજ (અમદાવાદ) મુકામે શાક માર્કેટ તલાવડી પાસે લારીએ ઉભેલ માણસના શર્ટના ઉપરના ખિસ્સામાંથી ઓપો કંપનીના મોબાઇલની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે.

💫 *પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ*

આરોપી અગાઉ રાજુલા પો.સ્ટે ગુ.ર.નં.-૧૧૧૯૩૦૫૦૨૩૦૧૫૨/૨૦૨૩ જી.પી.એ કલમ-૧૨૨ (સી) મુજબના ગુન્હામાં પકડાયેલ છે.

💫 *આરોપીની ગુન્હો કરવાની મોડેસ ઓપરેન્ડી*

                         ઉપરોકત પકડાયેલ આરોપી અલગ અલગ જિલ્લાઓના બસ સ્ટેશન તેમજ ભીડ ભાડ વાળી જગ્યાએથી મુસાફરોના ખિસ્સામાં રાખેલ મોબાઇલ ફોન તેઓની નજર ચુકવી મોબાઇલની ચોરી કરતો હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.

💫 *કામગીરી કરનાર અધિ. તથા કર્મચારીઓ*

               આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા સાવરકુંડલા વિભાગ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર જે.એન.પરમાર તથા પો.સબ.ઇન્સ એ.એમ.રાધનપરા તથા ટાઉન બીટ ઇન્ચાર્જ બી.એમ.વાળા, અનાર્મ હેડ કોન્સ તથા હેઙ.કોન્સ મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા તથા સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા ટાઉન બીટના ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પરેશભાઇ મનુભાઇ દાફડા તથા લોકરક્ષક ધર્મેન્દ્રસિંહ રાજુભા ગોહીલનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.