જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન. જાડેજા સાહેબ નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય,
જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્સ.શ્રી એ.એસ.ચાવડાના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ નરેન્દ્રભાઇ કછોટ, લાલજીભાઇ બાંભણિયા, પો.હેડ કોન્સ. શૈલેષભાઇ ડોડીયા પો.કોન્સ. ઉદયસિંહ સોલંકી નાઓને મળેલ સંયુકત બાતમી આધારે તાલાલાના મધુરમ પેટ્રોલ પંપ પાસે ગીર જંગલ રીટ્રીટ ફાર્મમાં રેઇડ કરી દારૂની મહેફીલ માણતા નીચે મુજબના ઇસમો તેમજ ફાર્મ હાઉસ માલીક/સંચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમો
(૧) ઉત્સવભાઇ અશ્વીનભાઇ દેલવાડીયા ઉવ-૨૭ રહે. અજાબ પેટ્રોલપંપની બાજુમા તા.કેશોદ જી.જુનાગઢ (૨) વલ્લભભાઇ વિરજીભાઇ મારકણા ઉવ- ૪૮ રહે.કુષ્ણનગર ધોરાજી રોડ, તા.કાલાવડ જી.જામનગર (૪) ફાર્મ હાઉસના સંચાલક દિવ્યેશભાઇ કોરાટ રહે.રાજકોટ (પકડવાનો બાકી) કબ્જે કરેલ મુદામાલ
(૩) સંજયભાઇ તુલશીભાઇ હાપલીયા ઉવ- ૩૪ રહે.લાખેશ્વર સો.સા માર્કેટીંગ યાર્ડની સામે જી.રાજકોટ
(૧) દારૂ ભરેલ બોટલ નંગ-૦૧ ની કિ.રૂા.૧૦૦/- (૨) મોબાઇલ નંગ - ૦૩ કી.રૂ.૨૦,૫૦૦/- (૩) પ્લાસ્ટીકના ખાલી ગ્લાસ નંગ.૦૩ ની કિ.રૂા.૦૦/-
કુલ મુદામાલ કી.રૂ. ૨૦,૬૦૦/-
આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ
એલ.સી.બી. પો.ઇન્સ. એ.એસ.ચાવડા, પો.સબ ઇન્સ., વી.કે.ઝાલા, એ.એસ.આઇ., મેસુરભાઇ
વરૂ, નરેન્દ્રભાઇ કછોટ, લાલજીભાઇ બાંભણિયા, પો.હેડ કોન્સ. શૈલેષભાઇ ડોડીયા ભુપેન્દ્રસિંહ ચાવડા પો.કોન્સ. ઉદયસિંહ સોલંકી.