અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ તથા પોલીસ અધિક્ષક નાઓએ બે લીસ્ટેડ પ્રોહી બુટલેગર ઇસમો સામે પાસા અધિનિયમ મુજબ કાર્યવાહી કરતા,

 લીસ્ટેડ પ્રોહી. બુટલેગરોને પાસા હેઠળ જેલ હવાલે કરતી અમરેલી પોલીસ

ભાવનગર રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા 

અમરેલી જિલ્લામાં દારૂનું ગેરકાયદેસર વેચાણ, હેર-ફેર, ઉત્પાદન અને સંગ્રહની ગેરકાયદે પ્રવૃતિ કરતાં દારૂના ધંધાર્થી ઇસમો તથા પ્રોહિબીશનના ગુન્હાઓ કરવાની ટેવ વાળા પ્રોહી. બુટલેગર ઇસમો સામે

કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને, તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા અન્વયે

 અસામાજિક પ્રવૃતિ કરતા લીસ્ટેડ પ્રોહી. બુટલેગર ઇસમો વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષક અમરેલી નાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ અમરેલી નાઓ તરફ મોકલી આપેલ.

પ્રોહી બુટલેગર ઇસમોની સમાજ વિરોધી અસામાજિક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ 

 અજય દહિયા નાઓએ એક સાથે બે ઇસમોના પાસા વોરંટ ઇસ્યુ કરતાં,

અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના મુજબ

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા

બન્ને લીસ્ટેડ પ્રોહી. બુટલેગર ઇસમોને પાસા વોરંટની બજવણી કરી, તેઓના નામ સામે જણાવેલ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.

પાસા અટકાયતીઓનું નામ અને તેને મોકલેલ જેલની વિગતઃ

(૧) સિરાજ રજાકભાઇ દલ, ઉ.વ.૨૯, રહે. લીલીયા મોટા, તા.લીલીયા, જિ.અમરેલી. -

પાલરા સ્પેશ્યલ જેલ, કચ્છ – ભુજ ખાતે રહેવા મોકલી આપેલ છે.

(ર) કિશન સુરેશભાઇ દવે, ઉ.વ.૨૯,રહે.લીલીયા મોટા, ગામોટી શેરી, તા.લીલીયા, જિ.અમરેલી.

મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે રહેવા મોકલી આપેલ છે.

•--> પાસા અટકાયતી સિરાજ રજાકભાઇ દલનો ગુનાહિત ઇતિહાસઃ-

(૧) લીલીયા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૮/૨૦૧૮, પ્રોહી.કલમ ૬૫ઇ, ૬૬(૧)બી, ૧૧૬બી

(૨) લીલીયા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧/૨૦૧૮, પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ), ૬૬બી, ૧૧૬બી, ૯૮(૨), ૮૧

(૩) લીલીયા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૫૬/૨૦૧૯, પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ), ૬૬બી, ૧૧૬બી

(૪) લીલીયા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૦૦૫૧૮/૨૦૨૦, પ્રોહી. કલમ ૬૫(એ)(એ)

(૫) લીલીયા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૦૦૬૭૧/૨૦૨૦, પ્રોહી. કલમ ૬૫(એ)(એ)

(૬) લીલીયા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૨૦૦૪૯/૨૦૨૨, પ્રોહી. કલમ ૬૫(એ)(એ), ૧૧૬બી, ૮૧

(૭) લીલીયા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૨૦૩૪૫/૨૦૨૨, પ્રોહી. કલમ ૬૫(એ)(એ), ૧૧૬બી

(૮) દામનગર પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૭૨૨૦૫૦૯/૨૦૨૨, પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬બી, ૮૧

(૯) લાઠી પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૨૦૫૯૦/૨૦૨૨, પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬બી, ૯૮(૨), ૮૧

•--> પાસા અટકાયતી કિશન સુરેશભાઇ દવેનો ગુનાહિત ઇતિહાસઃ-

(૧) લીલીયા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૧૦૮૦૬/૨૦૨૧, પ્રોહી. કલમ ૬૫(એ)(એ), ૧૧૬બી, ૮૧

(૨) લીલીયા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૨૦૦૪૯/૨૦૨૨, પ્રોહી. કલમ ૬૫(એ)(એ)૧૧૬બી,૮૧

(૩) લીલીયા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૨૦૪૭૧/૨૦૨૨, પ્રોહી. કલમ ૬૫(એ)(એ), ૧૧૬બી

(૪) દામનગર પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૭૨૨૦૫૦૯/૨૦૨૨, પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬બી, ૮૧

(૫) લાઠી પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૨૦૫૯૦/૨૦૨૨, પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ),116b, 98(2), 81

આમ, અમરેલી જિલ્લામાં દારૂનું ગેરકાયદેસર વેચાણ, હેર-ફેર, ઉત્પાદન અને સંગ્રહની ગેરકાયદે પ્રવૃતિ કરતાં પ્રોહી બુટલેગર ઇસમો સામે

પાસા હેઠળ કાર્યવાહી કરી, બે ઇસમોને જેલ હવાલે કરી, આવી અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી