કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા સિનિયર સીટીઝન માટે ભજન સ્પર્ધાનું 16/04/23ને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમનું દીપ પ્રાગટય ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી તેમજ પૂ.રંજનબેન રાવલના હસ્તે કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆતમાં હેમાંગીનીબેન જાની દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. સિટીઝનોના પાંચ વિવિધ ગ્રુપ દ્વારા ભજનો રજૂ કરવામાં આવ્યા હતા. આ ભજન સ્પર્ધામાં સોલો તેમજ ગ્રુપ બંને કેટેગરીમાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સોલો કેટેગરીમાં પ્રથમ ક્રમે જયશ્રીબેન આચાર્ય, ગ્રુપ કેટેગરીમાં પ્રથમ નંબર નાથીબેન મહિલા મંડળ, બીજો નંબર સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખનો આવ્યો હતો. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકેશ્રી પ્રકાશભાઈ શાહે સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમના સ્પર્ધકોને ઇનામો અને સ્મૃતિભેટથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખશ્રી દેવયાનીબેન રાવલ, નરેન્દ્રભાઈ રાવલ, હરેશભાઇ પરમાર, જગદીશભાઈ મીર તેમજ હરેશભાઈ દવેએ ખૂબ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Eknath Khadse on Pankaja Munde | पंकजा मुंडेंवर एकनाथ खडसे यांची प्रतिक्रिया
Eknath Khadse on Pankaja Munde | पंकजा मुंडेंवर एकनाथ खडसे यांची प्रतिक्रिया
নাহৰকটীয়া পৌৰসভাৰ উদ্যোগত হৰ ঘৰ তিৰংগা কাৰ্যসূচীৰ লগত সংগতি ৰাখি সজাগতামূলক সমদল।
নাহৰকটীয়া পৌৰসভাৰ উদ্যোগত হৰ ঘৰ তিৰংগা কাৰ্যসূচীৰ লগত সংগতি ৰাখি এক সজাগতামূলক সমদল বাহিৰ কৰা...
পথ দুৰ্ঘটনাত আঘাতপ্ৰাপ্ত হৈ বৃদ্ধৰ মৃত্যু
পথ দুৰ্ঘটনাত আঘাতপ্ৰাপ্ত হৈ বৃদ্ধৰ মৃত্যু
Eknath Shinde Devendra Fadnavis सरकारला उच्च न्यायालयाचा दणका, कल्याणमध्ये देखाव्याला परवानगी
Eknath Shinde Devendra Fadnavis सरकारला उच्च न्यायालयाचा दणका, कल्याणमध्ये देखाव्याला परवानगी
બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસા પંથકમાં બટાટા વાવણીના શ્રી ગણેશ થયા છે
બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસા પંથકમાં બટાટા વાવણીના શ્રી ગણેશ થયા છે