ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરીના ગુન્હા કામે છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ડીસા રૂરલ, બનાસકાંઠા પોલીસ.