સોજીત્રા તાલુકાના મધરોલ મુકામે સમસ્ત ગામ દ્વારા શક્તિ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ ઉપસ્થિત રહી શ્રીફળ હોમી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
તેઓની સાથે માત્તર વિધાનસભાના ધારાસભ્યશ્રી કલ્પેશભાઈ પરમાર, જિલ્લા સંગઠન ઉપપ્રમુખશ્રી છત્રસિંહ જાદવ, સોજીત્રા શહેર મહામંત્રીશ્રી રાકેશભાઈ બારોટ, જિલ્લા પંચાયત સભ્યશ્રી રમેશભાઈ રાઠોડ, શ્રી જયંતસિંહ ચૌહાણ, ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંકના ડિરેક્ટરશ્રી દિલીપભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો,કાર્યકર્તાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
 
  
  
  
   
  