કાંકરેજ તાલુકા મુખ્ય મંથક શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરજ પર બેદરકારી દાખવતા 3 પોલીસ કર્મચારીઓ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા જીલ્લા વડા અક્ષયરાજ મકવાણા સાહેબ અચાનક શિહોરી પોલીસ મથક ના ઈમ્પેક્શન દરમિયાન કડક કાર્યવાહી કરતા સમગ્ર પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો જોકે એક પોલીસ કર્મચારી ની બદલી પણ કરવામાં આવી છે...
શિહોરી પોલીસ સ્ટેશનમાં નિષ્ક્રિય ફરજ બદલ સસ્પેન્ડ કરવામાં આવેલ જાણવા મળ્યું છે... પોલીસ સ્ટેશનમાં માં ફરજ બજાવતા P. S. I બી એલ રાય જાદા સહિત પોલીસ સ્ટાફમાં હળકમ મચી જવા પામી છે....
કે. એ. પરમાર...
હેડ કોન્સ્ટેબલ ભરત દેસાઈ....
હેડ કોન્સ્ટેબલ દેવાજી ઠાકોર...
આ ત્રણે કર્મચારીઓ ને કરાયા છે સસ્પેન્ડ.....