કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરજ પર બેદરકારી દાખવવા બદલ ત્રણ પોલીસ કર્મચારીઓ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ શિહોરી પોલીસ મથકે ઈસપેક્સન દરમિયાન કરી ક્ડક કાર્યવાહી

સમગ્ર પોલિસ બેડામાં ખળભળાટ જોકે એક પોલીસ કર્મચારી ની બદલી પણ કરવામાં આવી છે 

શિહોરી પોલીસ સ્ટેશનમાં નિષ્ક્રિય ફરજ બદલ સસ્પેન્ડ કર્યાં હોવાનું જાણવા મળ્યું છે

પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ બી એલ રાયજાદા સહિત પોલીસ સ્ટાફ માં હડકંપ મચી જવા પામ્યો છે.