ડીસા સાંઈબાબા સર્કલ પાસે ડીવાયએસપી દ્વારા કડક વાહન ચેકિગ હાથ ધરાતાં વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો.