ડીસા તાલુકા ના જાવલ ગામમાં તસ્કરોનો હાથ ફેરો

ડીસાના જાવલ ગામે બંધ મકાનમાં ચોરી

બાબુભાઈ નાઈનો પરિવાર રાત્રે માતાજીના રમેલમા ગયા ને ઘરમાં ચોરી થઈ

બંધ મકામાંથી તસ્કરો દાગીના અને રોકડ સહિત 3 લાખથી વરુના મુદ્દામાલની ચોરી કરી ચોર થયા રફૂચક્કર

પરિવારે ડીસા તાલુકા પોલીસ મથકે જાણ કરી પોલીસે આગળ ની તપાસ હાથ. ધરી