સુરતમા આમ આદમી પાર્ટીના છ કોર્પોરેટરો એકસાથે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની હાજરીમા ભાજપમા જોડાયા. જુઓ વીડિયોમાં કયા કયા નેતાઓ એ ભાજપનો ભગવો ધારણ કર્યો.