ગઢડા થી શ્રી એસ.પી.સ્વામી,શ્રી બાબુભાઈ માંગુકીયા ગુજરાત હાઈકોર્ટ ના સીનીયર વકીલ તેમજ બોટાદ જીલ્લા ભાજપ ના મંત્રી શ્રી જયરાજભાઈ પટગીર ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શન કરવા આવેલ
ત્યારબાદ જગ્યા ના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના આશીર્વાદ લઈ પૂજ્ય ભયલુબાપુ ની શુભેચ્છા મુલાકાત લીધી પૂજ્ય ભયલુબાપુ દ્વારા સૌનુ શાલ ઓઢાડી ઠાકર ની સ્મૃતિ આપી સન્માન કરવામાં આવ્યું
દર્શનાર્થે પધારેલા બાબુભાઇ માંગુકિયા તેમજ સાથી મિત્રો અને ગઢડાના S.P. સ્વામીએ ખુબજ રાજીપો વ્યક્ત કર્યો.હતો.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.
 
  
  
  
  
   
   
   
  