તારાપુર તાલુકાનાં ગલીયાણા ગામ ખાતે "સામાજીક ન્યાય સપ્તાહ" અંતર્ગત ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી મનિષસિંઘજી, પ્રદેશ મહામંત્રીશ્રી ઈશાંતભાઈ સોની, પ્રદેશ આમંત્રિત સભ્ય રાજાભાઈ બારોટ, જીલ્લા પ્રમુખ શ્રી પથિકભાઈ પટેલ સહિતનાં મહામઁત્રીશ્રી,તાલુકા યુવા મોરચાનાં કાર્યકરો હાજર રહ્યાં હતા..

ખાસ રિપોર્ટ ભાવેશભાઇ આંજણા પટેલ પપ્પુભાઇ તારાપુર મો. ૬૩૫૨૨૪૯૯૪૨ / ૯૯૨૪૦૯૫૨૮૭