ડીસાની આવાસ યોજનામાં અસુવિધા બાબતે સ્થાનિક મહિલાઓ દ્વારા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ....

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આવાજ યોજના અંતર્ગત ગરીબ લાભાર્થીઓને રહેવાની સુવિધા મળી રહે તે માટે દરેક શહેરમાં અને ગ્રામીણ વિસ્તારની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અનેક મકાનો ઉભા કરવામાં આવ્યા છે ત્યારે આજે ડીસા નગરપાલિકા ખાતે નગરપાલિકાના ચીફ ઓફિસરને ડીસા શહેરની સ્થાનિક મહિલાઓ આવાસ યોજનાની અસુવિધા બાબતે રજૂઆત કરવા દોડી આવ્યા હતા અને આવાસ યોજનામાં અસુવિધા બાબતે સ્થાનિક મહિલાઓએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી અને મહિલાઓએ ચીફ ઓફિસર સામે રોષ વ્યક્ત કર્યો હતો