એક મહિલા યાત્રી પોતાનો મોબાઈલ ફોન સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ના વેઇટિંગ રૂમ માં ભૂલી ગયા હતા, ત્યાં કાર્યરત વેટિંગ રૂમ બેરર શ્રીમતી રૂકસાનાબેન અને પ્રાઇવેટ કોન્ટ્રેક્ટ સફાઇ કર્મચારી શ્રીમતી મધુબેન ને તે મોબાઈલ મળ્યો, બન્ને મહિલા કર્મચારીએ પોતાની ઈમાનદારી નો પરિચય આપતા તે મોબાઈલ સુરેન્દ્રનગર સ્થિત GRP ઓફિસ મા જમા કરાવ્યો અને મહિલા યાત્રી ને GRP ઓફિસ બોલાવીને GRP સ્ટાફ ની હાજરી મા બન્ને મહિલા કર્મચારીએ તે મોબાઈલ મહિલા યાત્રી ને પરત કરીને પોતાની ફરજ બજાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુલાબી 2000 ની નોટો હવે અતિત બની જશે... ચાર મહિનામાં બેંકમાં જમા કરાવવા RBI ની સૂચના...
ગુલાબી 2000 ની નોટો હવે અતિત બની જશે... ચાર મહિનામાં બેંકમાં પર જમા કરાવવા RBI ની સૂચના...
Christmas Top Picks | Oil India में क्यों बढ़ने लगा है Expert का भरोसा? Decline में भी कर लें Buy?
Christmas Top Picks | Oil India में क्यों बढ़ने लगा है Expert का भरोसा? Decline में भी कर लें Buy?
▶️SIজোনমণি ৰাভাৰ ৰহস্যজনক মৃত্যুৰ সন্দৰ্ভত CBI তদন্তৰ দাবীত জাগুনত দল সংগঠনৰ পথ অৱৰোধ
▶️SIজোনমণি ৰাভাৰ ৰহস্যজনক মৃত্যুৰ সন্দৰ্ভত CBI তদন্তৰ দাবীত জাগুনত দল সংগঠনৰ পথ অৱৰোধ