પ્રિન્સેસ લેડીઝ ક્લબ સુરેન્દ્રનગર દ્વારા યોગ નો કાર્યક્રમ વ નિકીતાબેન સોની દ્વારા યોગ કરાવેલ અને તે અંગે નું માર્ગદર્શન આપેલ. નિકીતાબેન સોરાષ્ટ્ર લેવલે યોગાસન માં ફર્સ્ટ રેન્ક ધરાવે છે. દેશમાં અને વિદેશમાં ભારત દેશે આપેલી અનમોલ ભેટ એટલે યોગ.અને સ્વાસ્થય ની જડીબૂટી એટલે યોગ.આમ સ્વાસ્થ્ય ને જાળવવા માટે નિકીતાબેન એ અલગ અલગ આસન શીખવાડેલ.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કલબ ના ટ્રસ્ટી શ્રી ઉન્નતિબેન શાહ , યોગ સચિવ નિકીતાબેન સોની, રીટાબેન નથવાણી , હંસાબેન ગઢવી , નિલાબેન રામાનુજ એ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઓખા બસ સ્ટેશનમાં પાસે નશો કરેલી હાલતમાં એક ઈસ્મ. ઝડપાયો
ઓખા બસ સ્ટેશનમાં પાસે નશો કરેલી હાલતમાં એક ઈસ્મ. ઝડપાયો
टायगर ग्रुपची पालम तालूका कार्यकारणी जाहीर
पालम तालूक्यातील अडीअडचणी सोडवण्यासाठी टायगर ग्रूपच्या माध्यमातून शेवटच्या माणसा पर्यत...
नवीन बस सेवा सुरू झाल्याने नागरिकांनी केले स्वागत@india report
नवीन बस सेवा सुरू झाल्याने नागरिकांनी केले स्वागत@india report
મુંબઈના વિસ્તારોમાં આજે સાંજે જોરદાર વરસાદ પડ્યો. તેમજ સુરત માં પણ વરસાદ ની શરૂઆત
મુંબઈના વિસ્તારોમાં આજે સાંજે જોરદાર વરસાદ પડ્યો. તેમજ સુરત માં પણ વરસાદ ની શરૂઆત
असम-नागालैंड सीमा विवाद: उरियामघाट में नगालैंड के लोगों द्वारा अतिक्रमण, AAJYP ने की कड़ी प्रतिक्रिया
सोनारी, 26 अगस्त 2025: असम-नागालैंड सीमा पर गोलाघाट के उरियामघाट में नागालैंड के लोगों द्वारा...