રૈયા સમસ્ત આંજણા ચૌધરી સમાજની અનોખી પહેલ....સગાઈ કરતી વખતે જૂની પરંપરા જાળવવી.,,હલદી રસમ પ્રથા બંધ રાખવી અને છોકરીઓને લગ્ન પ્રસંગે તૈયાર કરવા વાળી બારથી લાવવી નહિ,,,લગ્નમાં ડી.જે અને નાસિક ઢોલ સદંતર બંધ,વહુ કે છોકરા આવે ત્યારે ફૂલડા પાથરવા સાથે ઉજવણી એવા કાર્યક્રમો બંધ રાખવા,,,જન્મ દિવસની ઉજવણીમાં ખર્ચ કરવો નહિ.,,,લગ્ન – મરણ પ્રસંગે સીગારેટ રાખવી નહિ.,,,વીડીયા કેસેટ અને ડ્રોન કેમેરા બંધ, માત્ર કેમેરાથી ફોટા પાડવા અને મંડપની ગેલેરીમાં ફોટા મુકવા નહિ.( LLE.D ફોટા),,,લગ્ન કે સગાઇ થાય ત્યારે સ્ટેટસ લગાવવા નહી અને લગ્નમાં સાદી ચોરીનો ઉપયોગ કરવો.,,વધુમાં વધુ વહુને ૧૦ તોલાના દાગીના આપવા..,,ગામમાં દીકરીના લગ્ન પ્રસંગે બે મુરત શિયાળામાં અને બે મુરત ઉનાળામાં લેવાના,,ઝઆમંત્રણપત પત્રિકા સાદી અને જરૂરિયાત મુજબ આપવી.,,ઝજાનમા જાનઈ ઓની સંખ્યા મુજબ ગાડીઓ લઇ જવી તથા વધારે ગાડીઓની લાંબી લાઈન કરવી નહિ અને વરરાજાને જાનમાં સનરૂપ ગાડીઓનો ઉપયોગ કરવો નહિ.( ઉપરથી ખુલે તેવી ગાડીઓનો ઉપયોગ કરવો નહિ,,,, બપોરાના દિવસે પુણો મહિનો કરી નાખવો.,,,લગ્નમાં સમાજને શોભે તેવા મર્યાદિત પહેરવેશ પહેરવાની ખરીદી કરવી,,,, છોકરી કે છોકરાના જન્મ પ્રસંગે સોના -ચાંદીના દાગીના મર્યાદિત પ્રમાણે લઈને જવા.,,લગ્ન કે સગાઇ પહેલા બહાર ફરવા જવાનું તથા ફોટા પડાવવા સદંતર બંધ.( પ્રીવેડિંગ સદંતર બંધ),,,,યુવાનોને દાઢી રાખવી નહિ.,,,વહુને ખોળા ભરાવવાની પ્રથા સદંતર બંધ,,,આ નિયમો મુજબના તમામ સુધારાઓ રૈયા આંજણા ચૌધરી સમાજના પંચો, વડીલો, આગેવાનો તેમજ યુવાનોની સર્વ સંમતિથી ઠરાવ કરી પસાર કરવામાં આવેલ છે.વધુ માં આ નિયમો નું મુજબના નિયમોનું પાલન જે નહિ કરે તો સમસ્ત રૈયા આંજણા પટેલ ગ્રામ જનો વતી તેના કુટુંબનો બહિષ્કાર કરવામાં આવશે...