મહુવા તાલુકાના બોરીયા બુથ 1 અને 2 તથા મહુડી, ઢુંઢેસા, શંકરતલાવડી ખાતે બુથ શક્તિ કેન્દ્રની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બોરીયા બુથના શક્તિ કેન્દ્રમાં આવતા તમામ કાર્યકર્તાઓ સાથે મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હિતેશ નાયક, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન સહિતના અન્ય મહાનુભાવો સાથે રહી આજરોજ બોરીયા બુથની પાર્ટીની કામગીરી પુર્ણ કરાવી હતી.